જગતજમાદાર / યુક્રેનમાં તબાહી: યુદ્ધની વચ્ચે જો બાઈડેન પહોંચ્યા પોલેન્ડ, અમેરિકી સૈનિકો સાથેની તસ્વીર શેર કરી રશિયાને આપ્યો મેસેજ

biden hails us 82nd airborne division in poland grateful for their service amid ukraine crisis

જો બાઈડેને શુક્રવારે પોલેન્ડમાં 82માં એરબોર્ન ડિવીઝનના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમના અથાક પ્રયત્નો માટે તેમનું અભિવાદન પણ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ