USA / બાયડને સૌપ્રથમ ટ્રમ્પનો આ મોટો નિર્ણય પલટી નાંખ્યો, કહ્યું રાખીશું ચીન પર નજર

Biden first reversed Trump's big decision, saying he would keep an eye on China

પ્રેસિડેન્ટ ઇલેકટ જો બાયડને જાહેરાત કરી છે કે અમેરિકા ટૂંક સમયમાં WHO નું સભ્ય બનશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ WHO પર ચીનનું સમર્થન કરવાનો આરોપ લગાવીને ટ્રમ્પે એપ્રિલમાં સંગઠનનું ભંડોળ બંધ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ