અમેરિકા / ચીનથી બદલો લેવાના મૂડમાં બાયડન! લીધો આ મોટો નિર્ણય, રાશિયાને પણ આપ્યો ઝટકો

Biden did not invite China and Russia to the debate on democracy in the United States

અમેરિકામા આગામી 9 અને 10 તારીખે લોકશાહી પર ચર્ચા થવાની છે. જેને લઈને બાયડને 110 દેશોને આમંત્રણ આપ્યું છે પરંતુ ચીન અને અમેરિકાને તેમણે આમંત્રણ ન આપ્યું જેથી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ