નિર્ણય / આ રાજ્યમાં ફરી મતગણતરી થઈ તો પણ ટ્રમ્પ હાર્યા, બાયડને કહ્યું સૌથી બિનજવાબદાર રાષ્ટ્રપતિ

biden announces us will rejoin who

પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બિડેને ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર હાર ન માનવા પર મક્કમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફટકાર વરસાવ્યો છે. બિડેને ટ્રમ્પને અમેરિકી ઇતિહાસના સૌથી બિનજવાબદાર રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે હાર છતાં પણ જીદ પર અડેલા ટ્રમ્પ દેશના લોકતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. જ્યોર્જિયામાં થયેલા રીકાઉન્ટમાં બિડેનેે જીત મેળવી છે. અહીં પણ ટ્રમ્પ હારી ગયા છે. એક રિપોર્ટ મુજબ બિડેનને અત્યાર સુધી કુલ આઠ કરોડ પોપ્યુલર વોટ મળી ચુક્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ