US Elections 2020 / ચૂંટણીના પરિણામોની પહેલા જ બાઈડને કરી તૈયારી, કોરોનાને લઈને કરી મોટી જાહેરાત 

Bid made preparations before the election results, made a big announcement about Corona

ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી આખા દેશનું પ્રતિનિધિત્વ કરવાની રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લા ચાર વર્ષના શાસન અંગે જો કે તેમણે એકદમ વિરોધી મત દર્શાવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ