ટેનિસ / 19 વર્ષની બિયાંકા એન્ડ્રેસ્કૂએ જીત્યું US Openનું ટાઇટલ, 24માં ગ્રાન્ડસ્લેમથી ચૂકી સેરેના વિલિયમ્સ

bianca andreescu beats serena williams win first us open grand slam title

કનાડાની 19 વર્ષની ટેનિસ ખેલાડી બિયાંકા એન્ડ્રેસ્કૂએ શનિવારે અમેરિકાની દિગ્ગજ સેરેના વિલિયમ્સને હરાવી વર્ષના ચોથા ગ્રાન્ડસ્લેમ યૂએ ઓપનની મહિલા સિંગલનું ટાઇટલ જીતી લીધું.  19 વર્ષની બિયાંકાએ આક્રમક પ્રદર્શન કરતા સેરેનાને સીધા સેટમાં 6-3, 7-5 થી હરાવી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ