WC 2019 / ટીમ ઇન્ડિયાને બીજો ઝટકો, ધવન બાદ આ દિગ્ગજ ખેલાડી થયો બહાર

Bhuvneshwar Kumar out for 2-3 matches with hamstring injury

ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હેમસ્ટ્રિંગના કારણે મેચના અધવચ્ચેથી બહાર નિકળી ગયો હતો, પરંતુ હવે જાણવા મળ્યું છે કે તેનું આ ખેંચાણ ખૂબ ગાઢ છે અને આગળની 2 3 મેચમાં જોવા મળશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ