અવળચંડાઈ / પાકિસ્તાન, ચીન, નેપાળ બાદ હવે આ પડોશી દેશે ભારતની ચિંતામાં કર્યો વધારો, ભારતને મળતું પાણી રોકી દીધું

bhutan stops supply of channel water to assam farmers

ચીન અને નેપાળ પણ સરહદ પર સમસ્યા વધારી રહ્યા છે. તેમજ બન્ને દ્વારા સરહદ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બન્ને ભારતની જમીન પર દબાણ કરવાની મનસા સેવી રહ્યા છે. એક તરફ ભારત કોરોના બીજી તરફ ચીન - નેપાળ તથા પાકિસ્તાન જેવા દેશો દ્વારા ઉભી કરવામાં આવતી સમસ્યા સામે લડી રહ્યા છે. ત્યારે વધુ એક પડોશી દેશ ભારત માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ભારતને ચારે બાજુથી હેરાન કરવાની યોજના ચીન દ્વારા ઘડવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ