શ્રદ્ધાંજલિ / ભુતાનના રાજવીએ સુષમા સ્વરાજની યાદમાં કર્યું આવું કાર્ય, જાણીને થશે ગર્વ

Bhutan King lights thousand lamps in memory of Sushma Swaraj

ભુતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હજારો દીવા પ્રગટાવ્યા અને પ્રાર્થના કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ વિદેશ મંત્રી માટે બુધવારે વિશેષ પ્રાર્થના સિંમ્ટોખા દજોંગમાં યોજવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ