રાજકારણ / કોંગ્રેસી મુખ્યમંત્રીની ચેતવણી: BJPએ રાહુલ ગાંધીના મોંમાં હાથ નાખવાની કોશિશ કરી, ભારે પડશે

Bhupesh Baghel attack on bjp in national herald case

એન્ફોર્સમેંટ ડિરોક્ટોરેટ (enforcement directorate) દ્વારા આજે સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધી સાથે પૂછપરછ થઈ રહી છે, અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓને રોકવા માટે ભારે માત્રામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ