ચૂંટણી / ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્ય પદ રદ્દ થતાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ, જાણો કોણે શું કહ્યું?

Bhupendrasinh chudasama now not a MLA congress and BJP leader statement on it

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના તરફેણમાં ચુકાદો આપતા ધોળકામાં થયેલી વિધાનસભા બેઠકની ચૂંટણીને રદ્દ કરાવી છે જેને પગલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફરીથી ઘમાસાણ મચ્યુ છે અને બંને પક્ષો દ્વારા નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. જાણો કોણે શું કહ્યું?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x