ચૂંટણી / ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ઝટકો: હાઈકોર્ટે વિધાનસભા 2017ની ધોળકા બેઠકની ચૂંટણી કરી રદ્દ

Bhupendrasinh chudasama not MLA Now Gujarat high court cancel 2017 dholka elction

ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે મહત્વનું ચુકાદો આપ્યો છે. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ