નર્મદા / રાજ્યમાં શાળા શરૂ કરવાને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લાના ગોરા ખાતે આવેલા શૂલપાણેશ્વર મંદિર ખાતે પૂજા કરી હતી. આ સમયે શિક્ષણમંત્રીએ રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની ઉતાવળ નહીં કરવાની અને ફી લેવાની વાતો કરતી સ્કૂલો સામે પગલા લેવાની વાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ