શપથવિધિ / ભુપેન્દ્વ પટેલના નવા મંત્રીમંડળમાં માત્ર બે જ મહિલા ધારાસભ્યોનો સમાવેશ 

Bhupendra Patel's new cabinet includes only two women MLAs

ગુજરાતમાં ચાલતાં રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. ભુપેન્દ્વ પટેલના નવા મંત્રીમંડળની શપથ વિધિમાં તદન નવા જ ધારાસભ્યોને સમાવેશ કરાયો છે. જેમાંથી બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ