શપથગ્રહણ / ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ, ભાજપનું મોવડીમંડળ હાજર

bhupendra patel took oath as 17th cm of gujarat

આજે રાજભવન ખાતે ગુજરાતનાં 17 માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમણે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ