નવતર પહેલ / ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત 24 કલાકમાં 1067 કર્મીઓની ઓનલાઇન અરજીથી જિલ્લા ફેરબદલી

Bhupendra Patel Government Online application transfer Panchayat workers

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યશાસનનું દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ પ્રશાસનિક વ્યવસ્થામાં પારદર્શિતા, ઓનલાઇન પદ્ધતિઓ અને કાર્યદક્ષતાને મહત્વ આપવાનો વ્યુહ અપનાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ