બોલિવૂડ / આ હિરોઈને કહી પ્રિયંકા ચોપડાના પતિ નિકને લઈને એવી વાત...

Bhumi Pednekar wants to date Priyanka Chopras husband Nick Jonas

આજકાલ સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો એકબીજાને સ્ટોક કરે છે અને પ્રોફાઈલ ચેક કરે છે. જોકે, ઘણાં હીરો હીરોઈન્સમાં પણ આ આદત હોય છે. હાલમાં ભૂમિ પેડનેકરે કબૂલ કર્યું કે તે અન્ય સેલેબ્સના સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરે છે. ખાસ કરીને પ્રિયંકા ચોપડાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ તે સ્ટોક કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ