બોલિવૂડ / ભૂમિ પેડનેકરે શેર કર્યો સાડીમાં સેક્સી લુક, જોઈ ચાહકોએ કહ્યું આવું

Bhumi Pednekar in tangerine saree takes the shimmer game a notch above

ભૂમિ પેડનેકર સતત સફળતાની સીડીઓ ચડી રહી છે. તેની લેટેસ્ટ ફિલ્મ 'બાલા' સુપરહિટ રહી છે અને આ પહેલાં ફિલ્મ 'સાંડ કી આંખ'માં પણ તેના પર્ફોર્મન્સનાં ખૂબ વખાણ થયાં છે. ભૂમિ તેની આગામી ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'ની રાહ જોઇ રહી છે. ફિલ્મના પ્રમોશનની વચ્ચે તેણે ઇન્સ્ટાગ્રામ પર એથનિક લુકમાં પોતાની તસવીર શેર કરી છે. ઓરેન્જ કલરની સાડીમાં તેનો આ લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ