વાયરલ VIDEO / રસ્તા પર બેઠેલા ભૂલકાંએ બતાવ્યો જોરદાર ટેલેન્ટ, જોવા માટે ઉમટી પડી ભીડ

Bhulakas sitting on the road showed great talent, crowds flocked to watch

સોશિયલ મીડીયાનાં સૌથી મોટા પ્લેટફોર્મ ટ્વિટર પર એક બાળકનો ડ્રમ વગાડતો વિડીયો વાયરલ થયો છે. જેમાં બાળકને સુંદર રીતે ડ્રમ વગાડતો જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ