સૂર્યગ્રહણ / Solar Eclipse 2020 : સૂર્યગ્રહણ ભારતમાં સૌપ્રથમ ગુજરાતના આ શહેરમાં જોવા મળશે, જાણો અમદાવાદનો સમય

Bhuj will be the first town in India to see the beginning of the eclipse

21 જૂનના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ ઘટના ભારત માટે એટલા માટે ખાસ છે કારણ કે, રવિવાર અને અમાસનો ખાસ સંયોગ બની રહ્યો છે તો આ અંગે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એક દુર્લભ ખગોળીય ઘટના છે. ખાસ કરીને વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. ત્યારે ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના એ છે કે, સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતના ભુજ શહેરથી સૂર્યગ્રહણની શરૂઆત થશે. જ્યાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ