છેતરપિંડી / ભુજથી અમદાવાદ નકલી નોટો ફેરવવા આવેલી ઠગ ત્રિપુટી ઝડપાઈ, અસલી-નકલીની ગેમમાં પોલીસે આવી રીતે મારી બાજી

Bhuj Three accused Ahmedabad Duplicate currency

ભુજથી અમદાવાદ નકલી કરન્સી ફેરવવા આવેલી ઠગ ત્રિપુટી ઝડપાઈ છે. આ ટોળકી અસલી-નકલી કરન્સીના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. છ જેટલા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે જાણો અસલી-નકલી કરન્સીની ગેમમાં પોલીસે કેવી રીતે બાજી મારી...

બ્રેકિંગ ન્યૂઝ