બોલીવૂડ / ભુજની 300 મહિલાઓએ 72 કલાકમાં વાયુસેના માટે રન-વે ઊભો કરી દીધો હતો, આ ઘટના પર આધારિત ફિલ્મનું ટ્રેલર રિલીઝ

Bhuj the pride of india's trailer out

અજય દેવગનની મોસ્ટ અવેઇટેડ વૉર ઍક્શન ફિલ્મ 'ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા'નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યુટ્યુબ પર આ ટ્રેલર ટ્રેન્ડિંગ લિસ્ટમાં પહેલા નંબરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ