બોલીવૂડ / ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું ટ્રેલર 2 રિલીઝ : દમદાર ડાયલોગ્સ તમારા રુંવાડા ઉભા કરી દેશે

Bhuj the pride of india trailer 2 release

અજય દેવગણની ફિલ્મ ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું બીજુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર જોઇને લોકો દેશભક્તિમાં જરૂર ડૂબી જશે. 

બ્રેકિંગ ન્યૂઝ