સ્વામીના નામે સમાજના દુશ્મન! કૃષ્ણસ્વરૂપે કહ્યું- 'માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાશો તો બળદનો અવતાર' | Bhuj swaminarayan mandir Krushnaswarup Swami Controversial statement

વિવાદાસ્પદ / સ્વામીના નામે સમાજના દુશ્મન! કૃષ્ણસ્વરૂપે કહ્યું- 'માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાશો તો બળદનો અવતાર'

Bhuj swaminarayan mandir Krushnaswarup Swami Controversial statement

આપણે સાધુની વ્યાખ્યા કરવી હોય તો એવું કહેવાય કે, સાગર જેવાં દલડાં જેનાં, જે કદી રે ના છલકાય; ઝેરનાં પિયાલાં જીરવીને જાણે, અમૃત સૌને પાય... એટલે કે, જેનું દીલ સાગરથી પણ વિશાળા હોય અને ખુદ ઝેર પીવે પણ બીજાને ઝેર ન પાઈ તે સાધુ... પરંતુ સાધુતાને કલંક લગાવતો બફાટ આજે એક ભગવાધારીએ કર્યો છે.. કચ્છમાં દીકરીઓના માસીકધર્મના ચેકિંગનો વિવાદ હજૂ સમ્યો પણ નથી કે ત્યાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ સમાજને સરમમાં મુકી દીધો છે.. કેવી રીતે.. જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં... 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ