ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિવાદ / સ્વામી કૃષ્ણસ્વરૂપદાસના વાયરલ વીડિયોને લઇ કટાક્ષ કરનાર પટેલ આગેવાનને જાનથી મારવાની ધમકી

 Bhuj Swaminarayan mandir Krushna Swarup Swami Controversy

સ્વામી કૃષ્ણસ્વરૂપદાસનો વાયરલ વીડિયોનો મામલો ગરમાયો છે. જો કે, કેટલીક ધાર્મિક સંસ્થાઓ સ્વામીના સમર્થનમાં આવી છે. ત્યારે હવે આ ઘટનામાં વધુ એક વળાંક આવ્યો છે. સ્વામી કૃષ્ણસ્વરૂપદાસનો વાયરલ વીડિયોનો મામલે કટાક્ષ કરનારા લેઉવા પટેલ સમાજના આગેવાનને ધમકી મળી છે. આર.આર.પટેલને અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ