વાયરલ / કોરોનાને કારણે મામલતદારે મંદિરમાં લાઉડ સ્પીકર બંધ રાખવા કહ્યું, કારણ જાણી લોકો આશ્ચર્યમાં

bhuj mandir mamlatdar said no for loudspeaker spread coronavirus

ભુજમાં કોરોના સંક્રમણ ફેલાવવા માલતદારે આપેલું કારણ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. મંદિરે લાઉડ સ્પીકર વગાડવા માંગેલી પરવાનગીના બદલામાં માલતદારના જવાબે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x