મીઠી ખારેક / નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ભૂજ કોર્ટે કહ્યું- આરોપીઓ રાજકીય વર્ગ ધરાવનારા, સાક્ષીઓને આપો તત્કાલ રક્ષણ

Bhuj court in Naliya mass rape case says- accused belong to political class, give immediate protection to witnesses

કચ્છનાં નલિયામાં  પાંચ વર્ષ પહેલા ઘટેલી દુષ્કર્મની ઘટનામાં કોર્ટે તમામ સાક્ષીઓને તત્કાલ પોલીસ રક્ષણ પૂરું પાડવા આદેશ કર્યો છે.કોર્ટનું અવલોકન છે કે,આરોપીઓ રાજકીય વગ ધરાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ