ભુજ કોલેજ માસિક ધર્મ વિવાદ: મહિલાઓ શું કહી રહી છે? | Bhuj College Menstrual Controversy: What Are Women Saying?

પ્રતિક્રિયા / ભુજ કોલેજ માસિક ધર્મ વિવાદ: મહિલાઓ શું કહી રહી છે?

ભુજની શ્રી સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના માસિકધર્મને લઇને જે રીતે તપાસ કરવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સંસ્થાના સંચાલકો દ્વારા એક બાદ એક કુલ 68 વિદ્યાર્થીનીઓના કપડા ઉતરાવીને તપાસ કરવામાં આવી જે ઘટના ખરેખર નિંદાને પાત્ર છે ત્યારે આ મામલે વિવિધ ક્ષેત્રની મહિલાઓએ પ્રતિક્રિયા આપી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ