એક્શન / કચ્છના હરામીનાળામાં BSFની મોટી કાર્યવાહી,સતત બીજા દિવસે પણ પાકિસ્તાની બોટો સાથે 3 માછીમારો ઝડપાયા

Bhuj BSF observed movement of some Pakistani fishing boats near horizontal channel of Harami Nala.

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી BSF સતત બીજા દિવસે મોટી કાર્યવાહી હાથ ધરીને પાંચ પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમાર ઘુસણખોરોને ઝડપી પાડયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ