ગુજરાતનું પાણીપત / સૌરાષ્ટ્રમાં થયેલ આ યુદ્ધ સતત 3 મહિના સુધી ચાલ્યું હતું, જાણો શૂરવીરતાની કહાની

bhuchar mori war history in rajkot Gujarat

જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઈતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું હતું. જેને ઈતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઉપમા આપી છે. શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગાઈ ગયું હતું. પ૦૦ વર્ષ પહેલા રણમેદાનમાં અભુતપુર્વ સંગ્રામ ખેલાયો હતો જેમાં કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ બલીદાન આપ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ