અમદાવાદ / સ્માર્ટ સિટી બન્યું ભુવાનગરી, એક જ દિવસમાં 3 ભુવા તો 10 દિવસમાં પડ્યા 20 ભુવા, મોતના આ સામાનનો કાયમી ઉપાય ક્યાં?

Bhubaneswar has become a smart city, 3 earthquakes in one day, 20 earthquakes in 10 days, where is the permanent solution to...

અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા ઠેર ઠેર ભુવા પડી રહ્યા છે. ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ભુવો પડતા AMCએ ભૂવાને કોર્ડન કર્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં 19 ભૂવા પડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ