બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:41 PM, 9 October 2024
ભારત ફરવા આવેલી એક વિદેશી મહિલાએ મોટો ઉત્પાત મચાવ્યો હતો. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની હોસ્પિટલમાં એક વિદેશી મહિલાએ મોટો હોબાળો મચાવ્યો હતો. આ મહિલાને દારુનો ખૂબ નશો ચઢી ગયો હતો અને તેણે નશામાં તેણે હોસ્પિટલની અંદર ડેડબોડીને આલિંગન આપ્યું હતું. પોલીસને ખબર પડતાં તાબડતોબ તેને કાબુમાં લઈને તેને ઠેકાણે પહોંચતી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
Few days back Bhubaneswar Police were in news for allegedly assaulting the drunk GF of an Army Officer inside a Police Station in Bhubaneswar. Now to project themselves as a women friendly police force, they posted this video claiming that the HER Team of Bhubaneswar… pic.twitter.com/d7xAOJrFgZ
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 8, 2024
વીડિયો થયો વાયરલ
ADVERTISEMENT
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં મહિલાને પકડીને પોલીસ જતી જોઈ શકાય છે. આ મહિલાએ હોસ્પિટલમાં બૂમાબૂમ કરી મૂકી હતી. તેનાથી દર્દીઓને પણ ભારે અગવડનો સામનો કરવો પડ્યો હતો. વીડિયો વાયરલ થયાં બાદ ઘણા લોકોએ એવું કહ્યું કે શું કોઈ પુરુષે દારુના નશામાં આવો હોબાળો મચાવ્યો હોત તો શું તેઓ આટલી ત્વરિતાથી તેને પણ તેનું રેસ્ક્યૂ કરી શક્યાં હોત.
ભારત ફરવા આવી હતી મહિલા
ADVERTISEMENT
આ મહિલા ભારત ફરવા આવી હતી, તેણે બુધવારે ખૂબ દારુ પીધો હતો જે પછી તે બેકાબૂ બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT