વાયરલ ગીત / કચ્ચા બદામ વાળા 'કાકા'એ કરાવી દીધી મોજ, કર્યો એવો અદભૂત ડાંસ કે જોઈને કહેશો હાં મોજ હાં

bhuban badyakar dance to his own viral song kacha badam in this instagram reel video

કચ્ચા બદામ ગીત વર્ષનું અત્યાર સુધીનું સૌથી વધુ વાયરલ થયેલુ ગીત બની ગયુ છે. જેમાં દરેક વ્યક્તિ આકર્ષક ધુન અને બોલ સાથે જોડાયેલુ છે અને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યું છે. ગીતની પાછળની અવાજ ભુબન બડ્યાકર, જે પશ્ચિમ બંગાળમાં મગફળીની વિક્રેતા હતી. તે આ વાયરલ ગીતની સાથે ઈન્ટરનેટ પર છવાઇ ગઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ