કોરોના રિપોર્ટ / મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વિટ કરીને કહી આ વાત

bhopal shivraj singh chouhan detects corona positive asks all people came in contact to do covid test

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી તેઓએ પોતે ટ્વિટ કરીને આપી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ પોઝિટિવ આવતાં તેઓએ કહ્યું કે મારા દેશવાસીઓ મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સાથીઓને અપીલ છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે અને મારી નજીકમાં રહેનારા લોકો ક્વૉરન્ટાઈનમાં ચાલ્યા જાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ