ભોપાલ / ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત લથડી, પ્લેનથી સારવાર માટે મુંબઈ લઇ જવાયા

Bhopal MP Pragya Singh Thakur admitted Kokilaben hospital Mumbai

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત લથડી છે. જેને લઇને તેમને મુંબઇ સારવાર માટે લઇ જવાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ