મોટી ખબર / કોરોનાની બીજી લહેરની દહેશત વચ્ચે આ રાજ્યના ત્રણ શહેરમાં 21 માર્ચે એક દિવસનું લૉકડાઉન જાહેર

bhopal mp big news bhopal indore and-jabalpur-will have complete lockdown  march-2 school colleges will also be closed till...

મધ્યપ્રદેશમાં વકરી રહેલા કોરોનાને નાથવા રાજ્ય સરરકારે 21 માર્ચ એટલે કે રવિવારે રાજધાની ભોપાલ સહિત ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગુ પાડવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ