નિર્ણય / આ રાજ્યમાં મહિલાઓ માટે અલગ લીકર શોપ ખૂલશે, જ્યાં મહિલા ફ્રેન્ડલી દારુ મળશે

bhopal kamal nath government will open liquor outlets for women

કમલનાથ સરકાર મહિલાઓ માટે દારુના આઉટલેટ ખોલશે. મધ્ય પ્રદેશ સરકાર મોટા શહેરોમાં મહિલાઓ માટે અલગ દારુના આઉટ લેટ ખોલવા જઈ રહી છે. કમલનાથ સરકારે નવો નિર્ણય લીધો છે. પહેલા તેમણે દારુમાંથી આવક વધારવા માટે દારુની ઓનલાઈન ખરીદી- વેચાણ કરવા માટે છુટ આપી. તેમજ તેમણે પ્રવાસન સ્થળોએ લીકર શોપના નવા લાઈસન્સ ઈસ્યુ કરવાની પણ પરવાનગી આપવાની વાત કરી હતી. હવે તેમણે મહિલાઓને આમાં પણ અલગ આઉટલેટ્સ આપ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ