દેશ / પૈસા ભેગા કરવા ગજબનું દિમાગ લગાવ્યું આ લેડી ઓફિસરે, 30 હજાર સેલેરીમાં ઘરભેગા કર્યાં 7 કરોડ, પડ્યાં દરોડા

Bhopal: hema mina engineer has a property of crores, lokayukta raided her house

30000 રૂપિયાની માસિક સેલેરી અને પ્રોપર્ટી કરોડોની? મધ્યપ્રદેશમાં ઈન્ચાર્જ મદદનીશ ઈજનેર હેમા મીણાનાં આવાસ પર રેડ પડી અને ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ