કોરોના સંકટ / આરોગ્ય મંત્રી નથી એવા આ રાજ્યમાં કોરોનાથી અજીબ સંકટ, અડધા દર્દીઓ છે આવા

bhopal half of the victims of coronavirus in bhopal are from health department

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હાલ સુધી 142 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી અડધાથી વધારે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી છે. ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈનની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રવિવારે કોરોના શંકાસ્પદોના 1200 નમૂનાઓ દિલ્હી મોકલ્યા હતા. સરકારે તેમના માટે દિલ્હીથી દવા મંગાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ