વરસી / ભોપાલ ગેસ કાંડઃ 36 વર્ષ પહેલાંની એે ભયાનક રાત, જેણે લીધા હજારોના જીવ

bhopal gas tragedy anniversary gas leak from union carbide factory ucc mic death

આજથી 36 વર્ષ પહેલાં મધ્યપ્રદેશના ભોપાલમાં એક એવી રાત આવી હતી જેણે એક જ ઝટકામાં હજારો લોકોના જીવ લીધા હતા. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ આ ભયાનક રાતની સાક્ષી બની હતી. 1984માં 2 અને 3 ડિસેમ્બરની રાતે ઝેરીલા ગેસ લિકેજે અનેક સૂતેલા લોકોના જીલ લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ