મધ્યપ્રદેશ / ભોપાલના કટરાપુરમાં ગણેશ વિસર્જનમાં મોટી દૂર્ઘટના, હોડી પલટવાથી 13 લોકોનાં મોત

bhopal ganesh visarjan boat 11 death

મધ્યપ્રદેશમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દૂર્ઘટના ઘટી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વિસર્જન સમયે એક હોડી પલટી જતાં 13 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય કેટલાંક લોકો લાપતા થયા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ