ફિલ્મ રિવ્યૂ / ફ્રેશ કહાની સાથે રૂંવાડા ઊભા કરી દે એવી છે વિક્કી કૌશલની 'ભૂત', જાણો ફિલ્મ જોવી કે નહીં

Bhoot Part One The Haunted Ship film review

ધર્મા પ્રોડક્શને પહેલી વખત હોરર ફિલ્મોમાં પદાર્પણ કર્યું છે. સાથે જ વિક્કી કૌશલે પણ પહેલીવાર આ પ્રકારની હોરર ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, અગાઉ પણ આ અનેક હોરર ફિલ્મો આવી ચૂકી છે. જેમાંથી ઘણી ફિલ્મો દર્શકોને ડરાવવામાં અસફળ ગઈ છે. એવામાં ફિલ્મ ભૂતના મેકર્સ વિક્કી કૌશલ માટે આ ફિલ્મ એક પડકાર સમાન હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ