રોમાંચક ટીઝર / મંજુલિકા!...ભૂલ ભૂલૈયાનું ટીઝર થયું રીલીઝ, આ ગુજરાતી અભિનેત્રી પણ દેખાશે કાર્તિક આર્યન સાથે

bhool bhulaiyaa 2 teaser again the sound of monjolica was heard kartik aaryans

કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર ખૂબ રોમાંચક રીતે રજૂ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ