બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Bholaa Film Review 'Overdose' of action in Ajay Devgan's 'Bhola', but the film is good
Megha
Last Updated: 11:52 AM, 30 March 2023
ADVERTISEMENT
Bholaa Film Review: આંખોથી એક્ટિંગ કરનાર અજય દેવગને ફરી એકવાર દર્શકો સામે તેની ફિલ્મ લઈને આવ્યો છે. અજય દેવગનની ફિલ્મ 'ભોલા' આજે એટલે કે 30 માર્ચ ગુરુવારે રામ નવમીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે ફરી એકવાર તબ્બુ જોવા મળશે. નોંધનીય છે કે આ ફિલ્મ સાઉથની હિટ ફિલ્મ 'કૈથી'ની ઓફિશિયલ રિમેક છે અને એટલા માટે જ આ ફિલ્મ પાસેથી દર્શકોને ઘણી અપેક્ષા પણ છે, ચાલો જોઈએ અજય દેવગન તેની ફિલ્મ 'ભોલા' સાથે આ અપેક્ષા પર ખરો ઉતરી શક્યો છે નહીં..
#BholaaReview ⭐️⭐️⭐️⭐️#Bholaa is AN ACTION DYNAMITE loaded with heart warming emotions, Seeti Maar Dialogues & profoundly engaging screenplay.
— Sumit Kadel (@SumitkadeI) March 30, 2023
There are plenty of Fantastically designed awe-inspiring action sequences which’ll get thunderous response from Mass audience.… pic.twitter.com/ZdGsM7fIp6
ADVERTISEMENT
કેવી છે ફિલ્મની કહાની
ફિલ્મમાં અજય એક ગુનેગારની ભૂમિકા ભજવતો જોવા મળે છે જે જેલની બહાર આવીને તેની પુત્રીને મળવા જઈ રહ્યો છે. ફિલ્મની શરૂઆતથી જ ટોન સેટ કરવામાં આવ્યો છે કે ભોલા સાથે ગડબડ ન કરવી જોઈએ. તે માત્ર ખતરનાક જ નથી પરંતુ યોદ્ધાની જેમ લડી પણ શકે છે. ભોલાને ખબર પડી કે તેની પુત્રી લખનૌના એક અનાથાશ્રમમાં રહે છે. બીજી તરફ, એસપી ડાયના જોસેફ (તબ્બુ) એ એક મોટા ગેંગ માફિયાનો ડ્રગ સ્મગલિંગનો સામાન પકડીને તે પોલીસ સ્ટેશનના ગુપ્ત વિસ્તારમાં છુપાવી રાખે છે. આ સાથે જ અસ્વથામા (દીપક ડોબરિયાલ)ને પોલીસ ઇન્સ્પેક્ટર (ગજરાજ રાવ) પાસેથી એક સૂચના મળે છે જે સામાન પાછો મેળવવા અને ડાયનાને મારી નાખવાની યોજના બનાવે છે. ભોલા આ પ્રવાસમાં તેમની સાથે કેવી રીતે જોડાય છે? જપ્ત માલનું શું થાય છે? અશ્વથામા પોતાનો બદલો કેવી રીતે લે છે? આ છે આખી ફિલ્મની વાર્તા.
Special Screening Saw
— Rahman (@Rahman_Ajay_fan) March 29, 2023
One Word Review ,,💥#BholaaReview - MASTERPIECE
Out of world 🌎 Action Like Hollywood Never seen Before in Bollywood
Goosebumps Bc 🔥🔥🔥🔥🔥🔥
Every scene Another leval 🔥
Rating - ⭐⭐⭐⭐⭐#Bholaa #AjayDevgn #BholaaIn3D #BholaaInCinemasTomorrow pic.twitter.com/PKiHzlclhv
જો ફિલ્મ વિશે ઊંડાણપૂર્વક વાત કરી તો ફિલ્મનો પહેલો અડધો કલાક એ ફિલ્મની અઢી કલાક દરમિયાન શું થવાનું છે તેનું સ્ટેજ સેટ કરવાનું કામ કરે છે. એ અડધો કલાક દર્શાવે છે કે ફિલ્મ ક્યાં જઈ રહી છે. આપણે બધા જણી છીએ કે અજય દેવગને આ ફિલ્મમાં અભિનયની સાથે દિગ્દર્શનની જવાબદારી પણ સંભાળી છે અને લોકો એમના ડિરેક્શન અને એક્ટિંગને જોવા માટે ઘણા ઉત્સાહિત પણ છે. ફિલ્મ રિલીઝ થતાં લોકો ટ્વિટર પર એમની પ્રતિક્રિયા આપી રહ્યા છે,
ચાલો જોઈએ ફિલ્મ વિશે શું કહે છે દર્શકો..
One Word Review : 'Remake' #Bholaa 'DISASTER'
— PRIYAM SHARMA (@PriyamSharmaaa) March 30, 2023
Rating: ⭐⭐
Action:- Poor
Bgm:- Average
Acting:- Average
- If you are going thinking of Mass action movie then don't go you will not get anything..
- TBH Action is not a cup of tea for everyone. #Bholaa #BholaaReview #AjayDevgn pic.twitter.com/VaYpVGZXgd
The King is back Acting ka God #AjayDevgn #Maidaan #Bholaa pic.twitter.com/AaiKF6WeoX
— Rahman (@Rahman_Ajay_fan) March 29, 2023
#Bholaa#Bholaa theater reaction
— Sanju (@Praveenkholwal3) March 30, 2023
Superb pic.twitter.com/TrriUH3NAJ
'BHOLAA' in one word 'Sensational'.A well made remake of #kaithi . The screenplay made you engage in the complete movie. @ajaydevgn and #DeepakDobriyal did phenomenal work. #AjayDevgn sir proved himself once again why he known to be the creative director #BGMs are over the top pic.twitter.com/qvnr7EUSfJ
— Nigam Prasad Behera (@NigamMahi73) March 30, 2023
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.