ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ ફોટોઝને લઈને વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. એવી જ રીતે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ પોઝ આપતા ફોટો શેયર કર્યા છે. જુઓ કઈ અભિનેત્રી છે કે જેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ અમુક કલાકોમાં જ હજારોમાં લાઇક્સ અને કોમેન્ટ આવ્યા છે.
Share
1/6
1. મોનાલીસા
અહીં જે અભિનેત્રી વિશે વાત કરવામાં આવી છે તે ભોજપુરી ફિલ્મોની સ્ટાર અભિનેત્રી મોનાલીસા છે.
આ તસવીર શેર કરો
2/6
2. કલાકમાં જ હજારો લાઇક
મોનાલીસાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી હતી, જેમાં માત્ર અમુક કલાકોમાં જ હજારો લાઇક અને કોમેન્ટ આવી ગયા છે.
આ તસવીર શેર કરો
3/6
3. ઇન્સ્ટાગ્રામ
મોનાલીસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ અને ગ્લેમરસ પોઝ આપતી ફોટો શેયર કરી છે.
આ તસવીર શેર કરો
4/6
4. ગ્લેમરસ પોઝ
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીનો કોન્ફિડેન્સ અને ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
આ તસવીર શેર કરો
5/6
5. ફેન્સ સાથે જોડાયેલી
મોનાલીસા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે જોડાયેલી હોય છે. અને અવારનવાર પોતાના અનુભવો શેયર કરતી હોય છે.
આ તસવીર શેર કરો
6/6
6. સ્ટાઇલિશ લુક
મોનાલીસા ફેન્સની સાથે પોતાના સ્ટાઈલીસ લુક્સ શેયર કરતી હોય છે અને આ અભિનેત્રીનો નવો અવતાર ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Monalisa
Bhojpuri Film Industry
Bhojpuri Actress
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.