ક્રાઈમ / ફિલ્મ અભિનેતાની ધોળા દાડે ગોળી મારી કરી નાંખી હત્યા

Bhojpuri film actor shot dead in Samastipur in broad daylight

વધતા જતા ગુનાહિત બનાવોને કારણે બિહાર પોલીસ વિવેચકો અને વિરોધી પક્ષોના નિશાના પર છે. રાજ્યમાં સુશાસનનો દાવો કરનાર નીતીશ કુમારની જ સરકાર છે, પરંતુ ગુનેગારો નિર્ભયપણે એક પછી એક ગુનાહિત બનાવોને અંજામ આપી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ