એક્ટ્રેસ મોનાલિસાએ ફરીવાર સોશિયલ મીડિયામાં પોતાની સુંદર તસવીરો શેર કરીને માહોલ ગરમ કરી દીધો છે. ફેન્સ તેના આ નવા લુકને ખુબ પસંદ કરી રહ્યા છે.
Share
1/4
1. મોનાલિસા
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસાએ હાલમાં જ તેને ઈન્સ્ટાગ્રામમાં કેટલીક ખૂબસૂરત તસવીર શેર કરી છે. જેમાં તે બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે.
આ તસવીર શેર કરો
2/4
2. કિલર સ્માઈલ
મોનાલિસાની કિલર સ્માઈલ જોઈને ફેન્સ પણ દિવાના થઇ ગયા છે. જેમાં તેને લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળમાં લુકને સિમ્પલ રાખવાનો પ્રયાસ કર્યો છે. તેની સ્માઈલે ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
આ તસવીર શેર કરો
3/4
3. કૉમેન્ટ, લાઈકની ભરમાર
મોનાલિસાની આ સુંદર તસવીરોની ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જેમાં કૉમેન્ટ અને લાઈકની ભરમાર થઈ ગઈ છે. અહીંયા ફેન્સ તેની મુસ્કાન અને સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે.
આ તસવીર શેર કરો
4/4
4. સોશિયલ મીડિયામાં એક્ટિવ
મોનાલિસા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે. તેની દરેક પોસ્ટને ફેન્સ તરફથી જોરદાર પ્રતિસાદ આપે છે. મોનાલિસાના ઈન્સ્ટાગ્રામમાં 5.8 મિલિયન ફોલોઅર્સ છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Monalisa
Bhojpuri
Entertainment
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.