શૉકિંગ / "મને રાત્રે કોફી પીવા બોલાવ્યો..."આ અભિનેતા પણ થઈ ચુક્યો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર, વર્ષો બાદ શેર કર્યો પોતાનો અનુભવ

bhojpuri actor Ravi Kishan shares Casting Couch Experience

રવિ કિશને બોલિવુડથી કરિયરની શરૂઆત કરી. ત્યાર બાદ લોકલ સિનેમામાં પણ ખૂબ નામ કમાયુ. રાજનીતિની સાથે એક્ટિંગની દુનિયામાં સક્રિય રવિએ હાલમાં જ પોતાના કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો. 

બ્રેકિંગ ન્યૂઝ