MP News / ભિંડમાં 150 વર્ષ જૂની જેલમાં દુર્ઘટના, બેરેક નંબર 6 ધરાશાયી થતાં 22 કેદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

bhind mp news 22 prisoners serious after 150 year old jail collapse major accident

ભિંડ જેલમાં શનિવારની વહેલી સવારે 5 વાગે એક દુર્ઘટના થઈ જેમાં બેરેક નંબર 6 ધરાશાયી થતાં 22 કેદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ