OMG! / આ રહસ્યમયી કુંડની ઉંડાઇ નથી જાણી શક્યું કોઇ, કુદરતી આફતમાં થાય છે કંઇક આવું...

Bhimkund mystery scientist could not find the depth of this mysterious kund till now

એવું કહેવામાં આવે છે કે દ્રાપર યુગમાં મહાબલી ભીમે પોતાની ગદાનાં પ્રહારથી આ કુંડનું નિર્માણ કર્યું છે. આ કુંડની ઊંડાઈ આજ દિન સુધી કોઇને ખ્યાલ નથી આવી શકી. ઘણા બધા વૈજ્ઞાનિકો અને મરજીવાઓએ આ કુંડની ઊંડાઈ જાણવાની કોશિશ કરી પરંતુ તેઓ તમામ લોકો નિષ્ફળ રહ્યાં છે. ભીમકુંડ જેટલો જોવામાં અદભુત છે એટલો જ તેનો ઇતિહાસ પણ અનોખો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ